Breaking

Showing posts with label GSRTC. Show all posts
Showing posts with label GSRTC. Show all posts

15 January 2019

January 15, 2019

GSRTC Recruitment

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ : ૨૭

(૦૧) વિભાગીય યાંત્રિક ઈજનેર 
(વર્ગ-૨ સીની) = ૦૩ જગ્યાઓ

(૦૨) વિભાગીય પરિવહન અધિક્ષક (ડી.ટી.એસ.) / ડેપો મેનેજર એ 
(વર્ગ-૨ જુની)= ૦૫ જગ્યાઓ

(૦૩) વિભાગીય યાંત્રિક અધિક્ષક (ડી.ડબલ્યુ.એસ.) /ડેપો મેનેજર એ (મીકેનીક) / 
(વર્ગ-૨ જુની). = ૦૬ જગ્યાઓ

(૦૪) વિભાગીય પરિવહન અધિકારી 
(વર્ગ-૨ સીની) = ૦૧ જગ્યા

(૦૫)હિસાબી અધિકારી 
(વર્ગ-૨ સીની.)= ૦૧ જગ્યા

(૦૬) સુરક્ષા અધિકારી 
(વર્ગ-૨ જુની) = ૦૧ જગ્યા

(૦૭) વિભાગીય આંકડા અધિકારી 
(વર્ગ-૨ જુની.)= ૦૧ જગ્યા

(૦૮) મદદનીશ હિસાબી અધિકારી 
(વર્ગ-૨ જુની.)= ૦૧ જગ્યા

(૦૯) મદદનીશ ભંડાર અધિકારી 
(વર્ગ-૨ જુની) = ૦૨ જગ્યાઓ

(૧૦) નાયબ ઈજનેર (સીવીલ)
(વર્ગ-૨ સીની.) = ૦૬ જગ્યાઓ

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૫/૦૧/૨૦૧૯

શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી


ઓફિસિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/8NJLCh

ઓનલાઈન અરજી કરવા માટે
https://goo.gl/hg89F6

ઓફિસિયલ વેબસાઈટ
https://www.gsrtc.in/site/

તા. ૧૨/ ૦૧/૨૦૧૯
ઈ-આવૃત્તિ : સંદેશ ( અમદાવાદ) પેજ : ૧૧



PM Jan dhan Yojna 2nd 500 Rs. Allotment Time table

PM Jan dhan Yojna 2nd 500 Rs. Allotment Time table money will be deposited as per the last digit of the account number between May 4 to 11 Y...