Railway Recruitment
March 07, 2019
રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ૧૯૩૭ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
રેલ્વે
રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા નીચેની
જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન
અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

➡ કુલ
જગ્યાઓ : ૧૯૩૭
(૦૧) ડાઈટેશિયન = ૦૪ જગ્યાઓ
(૦૨) સ્ટાફ નર્સ = ૧૧૦૯
જગ્યાઓ
(૦૩) ડેન્ટલ હાઈજેનિસ્ટ = ૦૫
જગ્યાઓ
(૦૪) ડાયાલીસીસ ટેકનિશિયન = ૨૦ જગ્યાઓ
(૦૫) એક્સ્ટેન્શન એજ્યુકેટર = ૧૧ જગ્યાઓ
(૦૬) હેલ્થ એન્ડ મેલેરિયા
ઇન્સ્પેકટર ( ગ્રેડ - ૩) = ૨૮૯ જગ્યાઓ
(૦૭) લેબ સુપરીન્ટેન્ડન્ટ = ૨૫
જગ્યાઓ
(૦૮) ઓપ્ટોમેટ્રિસ્ટ = ૦૬ જગ્યાઓ
(૦૯) પરફ્યુસીઓનીસ્ટ = ૦૧ જગ્યા
(૧૦ )
ફીઝીયોથેરાપીસ્ટ = ૨૧ જગ્યાઓ
(૧૧) ફાર્માસિસ્ટ (ગ્રેડ - ૩ ) = ૨૭૭ જગ્યાઓ
(૧૨) રેડિયોગ્રાફર = ૬૧ જગ્યાઓ
(૧૩) સ્પીચ થેરાપીસ્ટ = ૦૧
જગ્યા
(૧૪)
ECG ટેકનિશિયન = ૨૩ જગ્યાઓ
(૧૫) લેડી હેલ્થ વિઝીટર
= ૦૨ જગ્યા
(૧૬) લેબ આસિસ્ટન્ટ (ગ્રેડ
- ૨ ) = ૮૨ જગ્યાઓ
ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ
: ૦૨/૦૪/૨૦૧૯
શૈક્ષણિક
લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી
વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ
જાહેરાત જોવી
➡ ઓફિસિયલ
જાહેરાત જોવા માટે ( ન્યુઝપેપર)
➡ ઓફિસિયલ
જાહેરાત જોવા માટે
➡ ઓનલાઈન
અરજી કરવા માટે
➡ ઓફિસિયલ
વેબસાઈટ
તા. ૦૬/૦૩/૨૦૧૯
ઈ-આવૃત્તિ : સંદેશ ( સુરત ) પેજ : ૦૮