Breaking

17 August 2018

The first Mad in India bike to launch the BMW

The first Mad in India bike to launch the BMW



BMW એ લોન્ચ કર્યું પહેલું મેડ ઇન ઇન્ડિયા બાઇક






  • The first Mad in India bike to launch the BMW, be sure to book it today.

  • BMW એ લોન્ચ કર્યું પહેલું મેડ ઇન ઇન્ડિયા બાઇક, આજે જ કરાવો બુક

  • The German company BMW has launched the first bike manufactured in India. The starting price of this bike is Rs 3 lakh. The price of another model is 3.49 lakh. BMW has partnered with indigenous company TVS to produce two models G310R and G310GS.

  • જર્મન કંપની BMWએ ભારતમાં તૈયાર કરેલી પહેલું બાઇક લોન્ચ કર્યું છે. આ બાઇકની શરૂઆતની કિંમત 3 લાખ રૂપિયા છે. બીજા મોડલની કિંમત 3.49 લાખ છે. BMWએ બે મોડલ G310R અને G310GS તૈયાર કરવા માટે સ્વદેશી કંપની ટીવીએસની સાથે પાર્ટનર્શિપ કરી છે.

  • These two bikes of BMW have given 31CC single cylinder engine. This is 34bhp and has a 6-speed transmission. The company claims that the G310R’s top speed is 145kmph, while G310GS’s top speed is 143kmph.

  • BMWના આ બે બાઇક્સમાં 31CCનું સિંગલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. આ 34bhpનું છે અને એમાં 6 સ્પીડ ટ્રાન્સમીશન આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે  G310R ની ટોપ સ્પીડ 145kmph છે, જ્યારે G310GSની ટોપ સ્પીડ 143kmph છે.

  • The company has booked 1,000 people for its launch before launch. People have shown interest in the BMW G310 GS. Currently available for test drive in Bike Company Showroom.

  • કંપની પ્રમાણે લોન્ચ પહેલા એના માટે 1000 લોકોએ બુકિંગ કરાવ્યું છે. એમાં લોકોએ વધારે રસ BMW G310 GS પર દાખવ્યો છે. હાલમાં બાઇક કંપની શોરૂમમાં ટેસ્ટ ડ્રાઇવ માટે ઉપલબ્ધ છે.

  • BMW G310 GS will get Pearl White Metallic, Cosmic Black and Racing Red Color Options. Styles like other Colors HP and Pearl White Metallic Color Option You will have to give up to Rs 10,000.

  • BMW G310 GSમાં પર્લ વ્હાઇટ મેટેલિક, કોસ્મિક બ્લેક અને રેસિંગ રેડ કલર ઓપ્શન્સ મળશે. બીજા કલર્સ જેવા સ્ટાઇલ એચપી અને પર્લ વાઇટ મેટેલિક કલર વિકલ્પ માટે તમારે 10,000 રૂપિયા વધારે આપવા પડશે.

  • Speaking of features of the BMW G310R, the Musical Fuel Tank has been given in it. When its fork is inverted and the wheelbase is sho

  • BMW G310Rની ફીચર્સની વાત કરીએ તો એમાં મસ્ક્યૂલર ફ્યૂલ ટેંક આપવામાં આવી છે. જ્યારે એની ફોર્ક ઊંધી છે અને વ્હીલબેસ શોર્ટ છે.

  • According to the company, the BMW G310R takes only 2.5 seconds to catch speed 0 to 50 kilometers per hour. The company has provided unlimited kilometer warranty with these bikes. It can also be extended for 4 to 5 years.

  • કંપની પ્રમાણે BMW G310R 0 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં માત્ર 2.5 સેકન્ડનો સમય લે છે. કંપનીએ આ બાઇક્સની સાથે અનલિમિટેડકિલોમીટર વોરંટી આપી છે. જેને 4 થી 5 વર્ષ માટે એક્સ્ટેન્ડ પણ કરી શકાય છે.

No comments:

Post a Comment

If you have any suggestions please tell me know

PM Jan dhan Yojna 2nd 500 Rs. Allotment Time table

PM Jan dhan Yojna 2nd 500 Rs. Allotment Time table money will be deposited as per the last digit of the account number between May 4 to 11 Y...