Breaking

09 March 2019

સુરત મહાનગરપાલિકા - ૪૧ જગ્યાઓ

સુરત મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ તાસ દીઠ માનદ વેતનથી ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.


કુલ જગ્યાઓ : ૪૧

➡ માધ્યમ : ગુજરાતી

(૦૧) અંગ્રેજી = ૦૧ જગ્યા

(૦૨) ગુજરાતી = ૦૧ જગ્યા

(૦૩) સામાજિક વિજ્ઞાન = ૦૧ જગ્યા

(૦૪) શારીરિક શિક્ષણ = ૦૧ જગ્યા

➡ માધ્યમ : મરાઠી

(૦૧) અંગ્રેજી = ૦૫ જગ્યા

(૦૨) મરાઠી = ૦૨ જગ્યા

(૦૩ ) વિજ્ઞાન / ગણિત = ૦૮ જગ્યાઓ

(૦૪) ગણિત / વિજ્ઞાન = ૦૪ જગ્યાઓ

➡ માધ્યમ : હિન્દી

(૦૧) હિન્દી = ૦૧ જગ્યા

(૦૨) ગણિત = ૦૨ જગ્યાઓ

(૦૩) વિજ્ઞાન = ૦૩ જગ્યાઓ

(૦૪) સમાજવિદ્યા = ૦૨ જગ્યાઓ

(૦૫) અંગ્રેજી = ૦૩ જગ્યાઓ

➡ માધ્યમ : ઉડીયા

(૦૧) ગણિત = ૦૧ જગ્યા

(૦૨) વિજ્ઞાન = ૦૧ જગ્યા

➡ માધ્યમ : ઉર્દુ

(૦૧) ગણિત = ૦૨ જગ્યાઓ

(૦૨) વિજ્ઞાન = ૦૧ જગ્યા

(૦૩) અંગ્રેજી= ૦૨ જગ્યા

➡ જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ : ૦૯/૦૩/૨૦૧૯

➡ અરજી મોકલવાની મુદત : જાહેરાત પ્રસિધ્ધ થયાથી તા. ૩૦/૦૩/૨૦૧૯ સુધીમાં ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સરનામાં પર અરજી મળી જાય એ રીતે ટપાલ દ્વારા અરજી મોકલવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

➡ ઓફિસિયલ જાહેરાત જોવા માટે

➡ અરજી પત્રક મેળવવા માટે

➡ ઓફિસિયલ વેબસાઈટ

તા. ૦૯/૦૩/૨૦૧૯
ઈ-આવૃત્તિ : સંદેશ (અમદાવાદ) પેજ : ૧૪

No comments:

Post a Comment

If you have any suggestions please tell me know

PM Jan dhan Yojna 2nd 500 Rs. Allotment Time table

PM Jan dhan Yojna 2nd 500 Rs. Allotment Time table money will be deposited as per the last digit of the account number between May 4 to 11 Y...